જો બે અવરોધકોના અવરોધ $R_1 = (350 \pm 3) \text{ } \Omega$ અને $R_2 = (140 \pm 4) \text{ } \Omega$ હોય, તો $R_1$ અને $R_2$ ના સરવાળા અને તફાવત માટેની પ્રતિશત ત્રુટિ અનુક્રમે કેટલી થાય?

  • A
    $43$%,$3.33$%
  • B
    $7$%,$1$%
  • C
    $1$%,$7$%
  • D
    $33$%,$1.43$%

Explore More

Similar Questions

એક ભૌતિક રાશિ $p$ ને સંબંધ $p = a^{1/2} b^2 c^3 d^{-4}$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો $a, b, c$ અને $d$ ના માપનમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે $2\%, 1\%, 3\%$ અને $5\%$ હોય,તો $p$ માં સાપેક્ષ ત્રુટિ ........... $\%$ થશે.

એક પેકેટમાં $20.23 \,g \pm 0.01 \,g$ દળ ધરાવતો ચાંદીનો પાવડર છે. તેમાંથી $5.75 \,g \pm 0.01 \,g$ દળનો પાવડર બહાર કાઢવામાં આવે છે. બાકી રહેલા પાવડરનું દળ ................ છે.

એક પ્રક્ષિપ્ત પદાર્થને $U = 20 \ m/s \pm 5\%$ ના વેગથી $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થ સમાન સ્તરે જમીન પર પાછો પડે,તો નીચેનામાંથી કયું મૂલ્ય ($m$ માં) અવધિ (range) માટે શક્ય જવાબ નથી?

Difficult
View Solution

એક તારનું દળ $0.3 \pm 0.003 \, g$,ત્રિજ્યા $0.5 \pm 0.005 \, mm$ અને લંબાઈ $6 \pm 0.06 \, cm$ છે. તેની ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... $\%$ છે.

જો ગોળાની ત્રિજ્યા $(5.3 \pm 0.1) \; cm$ હોય,તો તેના કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo