જો બે દ્રાવણોની ઓસ્મોલેરિટી સમાન હોય,તો તેમને શું કહેવામાં આવે છે?

  • A
    હાઈપરટોનિક (અતિપરાસરી)
  • B
    હાઈપોટોનિક (અલ્પપરાસરી)
  • C
    આઈસોટોનિક (સમપરાસરી)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

અધોસાંદ્ર (Hypotonic) દ્રાવણ એટલે શું?

કાયમી કરમાઈ જવાની ટકાવારી (Permanent wilting percentage) જમીનમાં પાણીનું એવું પ્રમાણ છે કે જેના પર:

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

જ્યારે વનસ્પતિ કરમાઈ જાય ત્યારે જમીનમાં બાકી રહેલા પાણીની ટકાવારીને શું કહેવામાં આવે છે?

$A$: પાણી ખૂબ નીચી વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્મા ધરાવે છે.
$R$: પાણીના અણુઓ વચ્ચે સંલગ્નબળ (cohesive force) વધુ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo