જો બે ઉદગમો અલગ-અલગ કંપવિસ્તારના પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે, તો:

  • A
    શલાકાઓની તેજસ્વિતા ઓછી હોય છે
  • B
    થોડા સમય પછી શલાકાઓ અદ્રશ્ય થઈ જાય છે
  • C
    શલાકાની પહોળાઈ ઓછી હોય છે
  • D
    વિનાશક વ્યતિકરણના વિસ્તારમાં પ્રકાશની કેટલીક તીવ્રતા હોય છે

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં,$P$ અને $Q$ એ $20\, m$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા બે સમાન તીવ્રતાના સુસંબદ્ધ ઉદગમો છે. $P$ અને $Q$ વચ્ચેનું અંતર $5\, m$ છે અને $P$ નો કળા તફાવત $Q$ કરતા $90^{\circ}$ જેટલો આગળ છે. $A, B$ અને $C$ એ અવલોકનના ત્રણ અલગ બિંદુઓ છે,જે દરેક $PQ$ ના મધ્યબિંદુથી સમાન અંતરે છે. $A, B, C$ પર વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

સમાન આવૃત્તિ, ધ્રુવીભવન અને તીવ્રતા $I$ ધરાવતા બે સુસંબદ્ધ સમતલ તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે જ્યાં તેમનો કળા તફાવત $60^{\circ}$ છે. પરિણામી તીવ્રતા કેટલી હશે?

$A$ અને $B$ બે વ્યતિકરણ કરતા ઉદગમો છે જ્યાં $A$ એ $B$ ની સાપેક્ષમાં $54^{\circ}$ જેટલો કળામાં આગળ છે. બિંદુ $P$ આગળ અવલોકન લેવામાં આવે છે જેથી $PB-PA=2.5 \lambda$ થાય. તો $A$ અને $B$ માંથી આવતા તરંગો વચ્ચે બિંદુ $P$ આગળ કળા તફાવત (રેડિયનમાં) કેટલો હશે ($\pi$ માં)?

આકૃતિમાં,બે સુસંબદ્ધ ઉદગમો $S_1$ અને $S_2$ માંથી $D$ પર પહોંચતા તરંગોની તીવ્રતા દરેકની $2I_0$ છે. તરંગની તરંગલંબાઈ $\lambda = 8\,m$ છે. $D$ પર પરિણામી તીવ્રતા કેટલી હશે?

$n$ સમાન તરંગો જે દરેકની તીવ્રતા $I_0$ છે, એકબીજા સાથે વ્યતિકરણ અનુભવે છે. જો વ્યતિકરણ $(i)$ સુસંબદ્ધ અને $(ii)$ અસુસંબદ્ધ હોય, તો મહત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo