$[Pt(NH_3)_2Cl_2]$ માં,$Pt-Cl$ બંધ લંબાઈ $2 \ \mathring{A}$ છે અને $Cl-Cl$ અંતર $2.88 \ \mathring{A}$ છે,તો આ સંયોજન કયું છે?

  • A
    ચતુષ્ફલકીય
  • B
    ચોરસ પિરામિડલ
  • C
    cis-ચોરસ સમતલીય
  • D
    trans-ચોરસ સમતલીય

Explore More

Similar Questions

$[MnCl_6]^{3-}$ નો સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ જણાવો $:$

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી?

$[Cr(NH_3)_6]Cl_3$ સંકીર્ણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વેલેન્સ બોન્ડ થિયરી $(VBT)$ મુજબ,નીચેનામાંથી કયા સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ $dsp^{2}$ છે?

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ભૂમિતિ અનુક્રમે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo