$C$,$N$,$O$,અને $F$ માં,વિદ્યુતઋણતા:

  • A
    કાર્બનથી ફ્લોરિન તરફ ઘટતી જાય છે
  • B
    કાર્બનથી ફ્લોરિન તરફ વધતી જાય છે
  • C
    કાર્બનથી ઓક્સિજન તરફ વધે છે અને પછી ઘટે છે
  • D
    કાર્બનથી ઓક્સિજન તરફ ઘટે છે અને પછી વધે છે

Explore More

Similar Questions

બેરિલિયમ $(Be)$ ની વિદ્યુતઋણતા આશરે કોના જેટલી હોય છે?

એલ્યુમિનિયમની વિદ્યુતઋણતા (electronegativity) કોના જેવી છે?

$Br_2$ કરતા ફ્લોરિન વધુ સારો ઓક્સિડેશનકર્તા છે,તેનું કારણ........

સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ ઓળખો.

સમૂહ $13$ ના તત્વો માટે નીચેનામાંથી કયો આલેખ વિદ્યુતઋણતા $(EN)$ અને પરમાણુ ક્રમાંક $(Z)$ વચ્ચેના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo