$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle P$ અને $\angle B \cong \angle Q$ છે. જો $\frac{AB}{PQ} = \frac{4}{5}$ અને $AC = 20$ હોય,તો $PR$ શોધો.

  • A
    $10$
  • B
    $30$
  • C
    $25$
  • D
    $85$

Explore More

Similar Questions

જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow PQR$ સંગતતા માટે હોય,અને $AB + BC = 12$,$PQ + QR = 15$ તથા $AC = 8$ આપેલ હોય,તો $PR$ ની લંબાઈ શોધો.

$15 \, m$ લાંબો વાંસ દીવાલ પર $12 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે ટેકવેલો છે. તો,વાંસનો નીચેનો છેડો દીવાલના પાયાથી $\ldots \ldots \, m$ દૂર હશે.

જો $PQR \leftrightarrow ZYX$ સંગતતા માટે $\Delta PQR \sim \Delta XYZ$ હોય,અને $PQ = 6$,$QR = 8$ તથા $XY = 12$ આપેલ હોય,તો $YZ$ ની લંબાઈ શોધો.

$\Delta XYZ$ માં,$m \angle Y = 90^{\circ}$ અને $XY : XZ = 15 : 17$ છે. જો $YZ = 4$ હોય,તો $\Delta XYZ$ ની પરિમિતિ શોધો.

બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ $36\, cm^{2}$ અને $100\, cm^{2}$ છે. જો મોટા ત્રિકોણની એક બાજુની લંબાઈ $20\, cm$ હોય,તો નાના ત્રિકોણની અનુરૂપ બાજુની લંબાઈ શોધો. ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo