$\Delta ABC$ માં,$m \angle B = 90^\circ$ છે. જો $AC - AB = 27$ અને $AC - BC = 6$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

  • A
    $250$
  • B
    $120$
  • C
    $150$
  • D
    $410$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $AM - CM = 10$ અને $AB^{2} - BC^{2} = 260$ હોય,તો $AC$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle A + m \angle C = m \angle B$ અને $\overline{BM}$ એ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 16$ અને $CM = 9$ હોય,તો $BM$,$AB$ અને $BC$ શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$A-D-B$,$A-E-C$ અને $BD = CE$ છે. જો $m\angle B = m\angle C$ હોય,તો સાબિત કરો કે $\overline{DE} \parallel \overline{BC}$.

Difficult
View Solution

ચોરસ $ABCD$ માં,$AB = 4 \sqrt{2}$ છે. તો,ચોરસના વિકર્ણની લંબાઈ કેટલી થાય?

$ABC \leftrightarrow EFD$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta DEF$ છે. $AB : BC : CA = 4 : 3 : 5$ છે. જો $\Delta DEF$ ની પરિમિતિ $36$ હોય,તો $\Delta DEF$ ની તમામ બાજુઓના માપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo