$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ વેધ છે. જો $AC = 13$ અને $CM = 9$ હોય,તો $BM = \ldots \ldots$

  • A
    $6$
  • B
    $\sqrt{91}$
  • C
    $2\sqrt{13}$
  • D
    $9$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $a = 9$ અને $c = 12$ હોય,તો $b = \dots$

આપેલ છે કે $\triangle ABC \sim \triangle DFE$,$\angle A = 30^{\circ}$,$\angle C = 50^{\circ}$,$AB = 5 \, cm$,$AC = 8 \, cm$ અને $DF = 7.5 \, cm$. તો,નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

$\Delta XYZ$ માં,$\angle X$ નો દ્વિભાજક $\overline{YZ}$ ને $M$ માં છેદે છે. જો $XY = 6$,$XZ = 8$ અને $YM = 4.2$ હોય,તો $YZ$ શોધો.

લંબચોરસ $ABCD$ માં,$AB = 2.4$ અને $BC = 3.2$ છે. તો,$AC = \ldots$

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને બિંદુઓ $D$ અને $E$ એ $\overline{BC}$ નું ત્રિ-વિભાજન કરે છે. સાબિત કરો કે $8AE^{2} - 3AC^{2} = 5AB^{2}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo