$\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ વર્તુળના પરિઘ કરતાં $\frac{1}{6}$ ગણી છે. તો,લઘુચાપ $\widehat{ACB}$ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ ......... છે. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $120$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની અંદરની બાજુએ તેની સીમા પર $3.5 \, m$ પહોળો રસ્તો છે. કેન્દ્ર આગળ $72^{\circ}$ માપનો ખૂણો બનાવતી બે ત્રિજ્યાઓ વચ્ચેના રસ્તાના ભાગનું સમારકામ કરવાનું છે. જો સમારકામનો દર ₹ $80 / m^{2}$ હોય,તો સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ચોરસ બગીચા $ABCD$ ની બાજુની લંબાઈ $60\, m$ છે. ચોરસની સામસામેની બે બાજુઓ પર વર્તુળાકાર વૃત્તખંડના આકારમાં ફૂલના ક્યારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વૃત્તખંડો માટેના વર્તુળનું કેન્દ્ર એ ચોરસ $ABCD$ ના વિકર્ણોનું છેદબિંદુ $O$ છે. બંને ફૂલના ક્યારાનું કુલ ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ ($m^2$ માં)

Difficult
View Solution

$5 \, cm$ લંબાઈની જીવા દ્વારા કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો બનાવતા વર્તુળના બે વૃત્તખંડોના ક્ષેત્રફળનો તફાવત શોધો.

Difficult
View Solution

એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $5\, cm$ છે. સવારે $6:05$ થી $6:40$ ના સમયગાળા દરમિયાન મિનિટ કાંટા દ્વારા આવરી લેવાયેલ ક્ષેત્રફળ શોધો ($cm^2$ માં).

$d \text{ cm}$ વ્યાસ ધરાવતા ગોળાકાર પૈડાં દ્વારા એક પરિભ્રમણમાં કાપેલું અંતર $2 \pi d \text{ cm}$ છે,તે સાચું છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo