$C_{4}$-વનસ્પતિઓમાં,પુલકંચુક (bundle sheath) કોષો

  • A
    હરિતકણોની ઉચ્ચ ઘનતા ધરાવે છે
  • B
    $PEP$ કાર્બોક્સિલેઝમાં સમૃદ્ધ હોય છે
  • C
    મોટી સંખ્યામાં $RuBisCO$ ધરાવે છે
  • D
    મોટા કદના હોય છે અને ટ્રાન્સફરેઝ ધરાવે છે

Explore More

Similar Questions

$C_4$ પથ (હેચ અને સ્લેક ચક્ર) નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે?

$C_4$ વનસ્પતિઓના નીચેનામાંથી કયા કોષોમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે?

$C_4$ વનસ્પતિઓમાં $C_3$ ચક્રનું સ્થાન કયું છે $:-$

Difficult
View Solution

સમજાવો: હેચ-સ્લેક પથ ક્યાં જોવા મળે છે?

$C_{4}$-ચક્રમાં $CO_{2}$ નો પ્રાથમિક ગ્રાહક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo