$DNA$ માં,પૂરક બેઝ કયા છે?

  • A
    યુરેસિલ અને એડેનાઇન; સાયટોસિન અને ગ્વાનાઇન
  • B
    એડેનાઇન અને થાઇમિન; ગ્વાનાઇન અને સાયટોસિન
  • C
    એડેનાઇન અને થાઇમિન; ગ્વાનાઇન અને યુરેસિલ
  • D
    એડેનાઇન અને ગ્વાનાઇન; થાઇમિન અને સાયટોસિન

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની $n^{\text{th}}$ અને $(n+1)^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યાઓ વચ્ચેનો તફાવત એ હાઇડ્રોજનની $(n-1)^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યા જેટલો છે. $n^{\text{th}}$ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન . . . . . . છે ($h$ એ પ્લાન્કનો અચળાંક છે).

જો લંબાઈ અને બળનો એકમ ચાર ગણો વધારવામાં આવે,તો ઉર્જાનો એકમ કેટલો થશે?

અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવેલ $M$ દળના દોલનનો આવર્તકાળ $T$ છે. જો તેની સાથે બીજું $M$ દળ લટકાવવામાં આવે,તો હવે દોલનનો આવર્તકાળ કેટલો થશે?

$........$ અને $........$ સજીવોમાં પિતૃકોષ બે ભાગમાં વિભાજિત થઈને નવા સજીવોનું નિર્માણ કરે છે.

વિધાન $-1$ : $\sim (p \leftrightarrow \sim q)$ એ $p \leftrightarrow q$ ને સમાન છે.
વિધાન $-2$ : $\sim (p \leftrightarrow \sim q)$ એ નિત્યસત્ય (tautology) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo