કોષચક્રના $S$ તબક્કામાં:

  • A
    દરેક કોષમાં $DNA$ નું પ્રમાણ બમણું થાય છે.
  • B
    દરેક કોષમાં $DNA$ નું પ્રમાણ સમાન રહે છે.
  • C
    રંગસૂત્રોની સંખ્યામાં વધારો થાય છે.
  • D
    દરેક કોષમાં $DNA$ નું પ્રમાણ અડધું થઈ જાય છે.

Explore More

Similar Questions

પુખ્ત કોષચક્રના તબક્કાઓનો સાચો ક્રમ $ . . . . . . $ છે.

બે ક્રમિક સમભાજન (mitosis) ની વચ્ચે,કોષ કઈ અવસ્થામાં છે તેમ કહેવાય?

કોષચક્રની કઈ અવસ્થામાં રંગસૂત્રો રંગસૂત્રજાળ (chromatin) તરીકે અસ્પષ્ટ જાળા સ્વરૂપે જોવા મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $G_1$ તબક્કા સાથે સંકળાયેલી નથી?

જો $DNA$ નો જથ્થો $2C$ હોય,તો $S-$ તબક્કાના અંતે તે કેટલો થશે ($C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo