$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,$2\,k\Omega$ ના કલેક્ટર અવરોધ પર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2\,V$ છે. જો બેઝ અવરોધ $1\,k\Omega$ હોય અને ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $100$ હોય,તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ કેટલું હશે?

  • A
    $0.1\,V$
  • B
    $1\,V$
  • C
    $1\,mV$
  • D
    $10\,mV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લો સ્પિન (low spin) સંકીર્ણ છે?

એક કણ $5\hat{i} - 3\hat{j} + 6\hat{k} \text{ m/s}$ ના વેગથી $10\hat{i} + 10\hat{j} + 20\hat{k} \text{ N}$ ના અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. તાત્ક્ષણિક પાવર ............... $\text{J/s}$ હશે.

ધારો કે $S = \{0, 1, 2, 3, \ldots, 100\}$. $x, y \in S$ એવી રીતે પસંદ કરવાની રીતોની સંખ્યા શોધો કે જેથી $x \neq y$ અને $x + y = 100$ થાય.

$1.5 \ g$ $CdCl_2$ માં $0.9 \ g$ $Cd$ રહેલું છે. $Cd$ નો પરમાણ્વીય ભાર ગણો.

$DNA$ માં બે પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ ... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo