$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,કલેક્ટર અવરોધ પરનો સિગ્નલ વોલ્ટેજ $2.5 \ V$ છે. ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ $0.02 \ V$ છે. જો બેઝ અને કલેક્ટર અવરોધ અનુક્રમે $1.5 \ k\Omega$ અને $2.5 \ k\Omega$ હોય,તો પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર કેટલું હશે?

  • A
    $100$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $125$

Explore More

Similar Questions

એક $NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં,કલેક્ટર પ્રવાહ $10\, mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90\%$ કલેક્ટર સુધી પહોંચતા હોય,તો:

એક કોમન એમિટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન $50$,ઇનપુટ ઇમ્પિડન્સ $100\; \Omega$ અને આઉટપુટ ઇમ્પિડન્સ $200\; \Omega$ છે. એમ્પ્લીફાયરનો પાવર ગેઈન કેટલો હશે?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં, $AC$ પ્રવાહ ગેઇન $65$ છે, લોડ અવરોધ $5400 \text{ }\Omega$ છે અને ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ $450 \text{ }\Omega$ છે. વોલ્ટેજ ગેઇન કેટલો હશે?

કોમન એમિટર એમ્પ્લીફાયર કોન્ફિગરેશનમાં, કરંટ ગેઇન $62$ છે. કલેક્ટર અવરોધ અને ઇનપુટ અવરોધ અનુક્રમે $5 \text{ k}\Omega$ અને $500 \text{ }\Omega$ છે. જો ઇનપુટ વોલ્ટેજ $0.01 \text{ V}$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં,$CE$ કોન્ફિગરેશનમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo