બેઝિક જલીય દ્રાવણમાં જો $[OH^-]$ ની સાંદ્રતા ઘટે,તો $pOH$ માં શું ફેરફાર થાય છે?

  • A
    તે ઘટે છે.
  • B
    તે વધે છે.
  • C
    તે અચળ રહે છે.
  • D
    ચોક્કસ કહી શકાય નહીં.

Explore More

Similar Questions

કયા ક્ષારના દ્રાવણની $pH$ $7$ કરતાં વધુ હોય છે?

ઍસિડને પ્રબળ અને નિર્બળ ઍસિડ તરીકે શાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે?

$1\,M\,H_{2}SO_{4}$ ના જલીય દ્રાવણમાં $H_{3}O^{+}$ ની સાંદ્રતા $.......$ છે. ($,M$ માં)

$1 \times 10^{-5} \; M$ $NaOH$ ના જલીય દ્રાવણના $pH$ નું મૂલ્ય કેટલું થાય?

હાઇડ્રોજન આયનોની સાંદ્રતામાં વધારો થવાથી,$pH$ મૂલ્ય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo