બાયપ્રિઝમ પ્રયોગમાં,વ્યતિકરણ ભાત મેળવવા માટે $\lambda$ તરંગલંબાઈનો ઉપયોગ થાય છે. પડદાથી $D_1$ અંતરે શલાકાની પહોળાઈ $W_1$ છે. જ્યારે પડદાને બાયપ્રિઝમ તરફ ખસેડવામાં આવે છે,ત્યારે $D_2$ અંતરે શલાકાની પહોળાઈ $W_2$ થાય છે. સ્લિટના બે આભાસી પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $\frac{\lambda(D_2-D_1)}{(W_1-W_2)}$
  • B
    $\frac{\lambda(W_1-W_2)}{(D_1-D_2)}$
  • C
    $\frac{\lambda(W_2-W_1)}{(D_1-D_2)}$
  • D
    $\frac{\lambda(D_1-D_2)}{(W_1-W_2)}$

Explore More

Similar Questions

ફ્રેનલના બાયપ્રિઝમના પ્રયોગમાં સુસંબદ્ધ ઉદગમો નીચેનામાંથી કઈ ઘટના દ્વારા મેળવવામાં આવે છે?

ફ્રેનલના બાયપ્રિઝમનો પ્રયોગ પાણીમાં કરવામાં આવે છે. જો હવામાં શલાકાની પહોળાઈ $\beta_a$ હોય અને બાયપ્રિઝમના દ્રવ્ય તથા પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ હોય,તો નવી શલાકાની પહોળાઈ શોધો.

Difficult
View Solution

$580 \ nm$ તરંગલંબાઈ ધરાવતો પીળો પ્રકાશ અને $450 \ nm$ તરંગલંબાઈ ધરાવતો વાદળી પ્રકાશનું મિશ્રણ $2.9 \times 10^{-4} \ mm$ જાડાઈ ધરાવતી હવાની ફિલ્મ પર લંબરૂપે આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશનો રંગ કયો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ તીવ્રતાનો પ્રકાશનો કિરણ એક સમાંતર કાચના સ્લેબ પર બિંદુ $A$ આગળ આપાત થાય છે. તેનું આંશિક પરાવર્તન અને વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે,આપાત ઊર્જાના $25\%$ પરાવર્તિત થાય છે. કિરણો $AB$ અને $A^1B^1$ વ્યતિકરણ અનુભવે છે. ગુણોત્તર $I_{\text{max}} / I_{\text{min}}$ કેટલો છે ($: 1$ માં)?

પ્રકાશ કાચની પ્લેટ $(\mu = 1.5)$ પર $60^o$ ના ખૂણે આપાત થાય છે. $6000 \, \mathring{A}$ તરંગલંબાઈને અનુરૂપ અપ્રકાશિત પટ્ટી (dark fringe) દેખાય છે. જો કાચની પ્લેટની જાડાઈ $1.2 \times 10^{-3} \, mm$ હોય, તો વ્યતિકરણ પટ્ટાનો ક્રમ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo