કાર્નોટ એન્જિનમાં,જો સોર્સ અને સિંક બંનેના તાપમાનમાં $100 \ K$ નો ઘટાડો કરવામાં આવે,તો એન્જિનની કાર્યક્ષમતા:

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અચળ રહે છે
  • D
    એક થઈ જાય છે

Explore More

Similar Questions

$P-V$ આલેખમાં કાર્નોટ એન્જિનના ચાર તબક્કાઓ દર્શાવો,દરેક તબક્કા માટે સમીકરણ લખો અને તંત્ર દ્વારા થયેલ કાર્ય મેળવો. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા પણ તારવો.

Difficult
View Solution

એક કાર્નોટ એન્જિન $900 \; K$ અને $300 \; K$ તાપમાન ધરાવતા બે રિઝર્વોયર વચ્ચે કાર્ય કરે છે. એન્જિન પ્રતિ ચક્ર $1200 \; J$ કાર્ય કરે છે. એક ચક્રમાં એન્જિન દ્વારા ઓછા તાપમાનવાળા રિઝર્વોયરને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા ($J$ માં) કેટલી છે?

$400\, K$ અને $800\, K$ વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનનું પ્રતિ ચક્ર કાર્ય આઉટપુટ $1200\, J$ છે. દરેક ચક્રમાં સ્ત્રોતમાંથી એન્જિનને આપવામાં આવતી ઉષ્મા ઉર્જાનું પ્રમાણ ........... $J$ છે.

બે-તબક્કાના કાર્નોટ એન્જિનનો વિચાર કરો. પ્રથમ તબક્કામાં, ઉષ્મા $Q_1$ તાપમાન $T$ પર શોષાય છે અને ઉષ્મા $Q_2$ તાપમાન $\alpha T$ પર બહાર નીકળે છે (જ્યાં $\alpha < 1$). બીજા તબક્કામાં, ઉષ્મા $Q_2$ તાપમાન $\alpha T$ પર શોષાય છે અને ઉષ્મા $Q_3$ તાપમાન $\beta T$ પર બહાર નીકળે છે (જ્યાં $\beta < \alpha$). કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50 \%$ છે. જો સિંકનું તાપમાન $40 \, K$ જેટલું ઘટાડવામાં આવે,તો તેની કાર્યક્ષમતા $30 \%$ વધે છે. તો સ્ત્રોત (source) નું તાપમાન $.... \, K$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo