એક ચોક્કસ સ્ટોરમાં, નફો એ પડતર કિંમતના $320 \%$ છે. જો પડતર કિંમતમાં $25 \%$ નો વધારો થાય પરંતુ વેચાણ કિંમત અચળ રહે, તો નફો એ વેચાણ કિંમતના આશરે કેટલા ટકા થાય?

  • A
    $30$
  • B
    $70$
  • C
    $100$
  • D
    $250$

Explore More

Similar Questions

એક માણસ $100 \, kg$ ખાંડ $Rs. \, 2400$ માં ખરીદે છે. તેણે $1/4$ ભાગનો જથ્થો $5 \% \text{ નુકસાન}$ પર વેચ્યો. સમગ્ર વ્યવહાર પર $20 \% \text{ નફો}$ મેળવવા માટે તેણે બાકીનો જથ્થો કેટલા ટકા નફા પર વેચવો જોઈએ? ($\%$ માં)

અનિલે $Rs. 25,000$ ના રોકાણ સાથે વ્યવસાય શરૂ કર્યો. $3$ મહિના પછી,વિશાલ $Rs. 30,000$ ની મૂડી સાથે તેના વ્યવસાયમાં જોડાયો. વર્ષના અંતે,તેમને $Rs. 19,000$ નો નફો થયો. તો નફામાં અનિલનો હિસ્સો કેટલો હશે? ($Rs.$ માં)

$P$ એક વ્યવસાયમાં $3$ મહિના માટે $Rs. 9100$ નું રોકાણ કરે છે. $Q$ $2$ મહિના માટે $Rs. 6825$ અને $R$ $5$ મહિના માટે $Rs. 8190$ નું રોકાણ કરે છે. જો કુલ નફો $Rs. 4158$ હોય,તો $Q$ ને કેટલો નફો મળવો જોઈએ? (Rs. માં)

એક વસ્તુને તેની છાપેલી કિંમતના $\frac{2}{5}$ ભાગે વેચતા,$25 \%$ ની ખોટ જાય છે. તો વસ્તુની છાપેલી કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર કેટલો થાય?

એક ઘડિયાળ વેચતી વખતે,દુકાનદાર $15 \%$ નું વળતર (ડિસ્કાઉન્ટ) આપે છે. જો તે $20 \%$ નું વળતર આપે,તો તેને નફામાં $Rs. 51$ ઓછા મળે છે. ઘડિયાળની મૂળ કિંમત કેટલી હશે? ($Rs$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo