એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1.2 \, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $3.0 \, cm$ છે. જ્યારે વસ્તુને ઓબ્જેક્ટિવની સામે $1.25 \, cm$ અંતરે રાખવામાં આવે છે,ત્યારે અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય છે. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી (magnifying power) શોધો.

  • A
    $200$
  • B
    $100$
  • C
    $400$
  • D
    $150$

Explore More

Similar Questions

જો ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.2 \, cm$ અને $3 \, cm$ હોય અને વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $1.25 \, cm$ દૂર મૂકવામાં આવે અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય,તો માઈક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ-પીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2.0 \, cm$ અને $3.0 \, cm$ છે. ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ વચ્ચેનું અંતર $15.0 \, cm$ છે. આઈ-પીસ દ્વારા રચાતું અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે છે. બંને લેન્સ પાતળા છે. ઓબ્જેક્ટિવ લેન્સથી માપવામાં આવેલા પદાર્થનું અંતર અને ઓબ્જેક્ટિવ દ્વારા રચાતા પ્રતિબિંબનું અંતર ($cm$ માં) અનુક્રમે કેટલું હશે?

જ્યારે અંતિમ પ્રતિબિંબ આંખથી સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતર $(D)$ પર રચાય છે,ત્યારે સાદા માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હોય છે? ($f$ એ લેન્સની કેન્દ્રલંબાઈ છે)

સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હોય છે?

એક માઇક્રોસ્કોપમાં $1.9 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતું ઓબ્જેક્ટિવ અને $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતું આઈપીસ છે. બંને લેન્સ $10.5 \,cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. જો પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય, તો ઓબ્જેક્ટિવની સામે વસ્તુને કયા અંતરે મૂકવી જોઈએ ($\,cm$ માં)? (સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \,cm$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo