વિદ્યુત-રાસાયણિક કોષમાં,

  • A
    સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે
  • B
    ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે
  • C
    રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે
  • D
    વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે

Explore More

Similar Questions

$Zn_{(s)} | Zn_{(aq)}^{2+}(1 \ M) || Ni_{(aq)}^{2+}(1 \ M) | Ni_{(s)}$
આપેલ કોષ માટે કયું ખોટું છે?

નીચેના કોષની કોષ પ્રક્રિયા સ્વયંભૂ હશે જો $Pt|Cl_{2(P_1 \, atm)}|Cl^{-}_{(1 \, M)}||Cl^{-}_{(1 \, M)}|Cl_{2(P_2 \, atm)}|Pt$ હોય તો:

Difficult
View Solution

લેડ સ્ટોરેજ બેટરીના ચાર્જિંગ દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

સાચું $(T)$ અથવા ખોટું $(F)$ નક્કી કરો :
$1.$ બેટરીમાં,વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે છે.
$2.$ બેટરી એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતા સાધનો છે.

નીચેના પૈકી કયા દ્રાવણમાં $Cu$ ધાતુનો ટુકડો નાખતા થોડીક વાર પછી વાદળી રંગ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo