પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to B$ માં,જો $k$ એ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની પ્રારંભિક સાંદ્રતા $0.5 \ M$ હોય,તો અર્ધ-આયુષ્ય સમય કેટલો થાય?

  • A
    $\frac{\ln 2}{k}$
  • B
    $\frac{0.693}{0.5 \ k}$
  • C
    $\frac{\log 2}{k}$
  • D
    $\frac{\log 2}{k \ \sqrt{0.5}}$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયામાં,પ્રક્રિયકનું તેની પ્રારંભિક સાંદ્રતાના એક-ચતુર્થાંશ અને એક-અષ્ટમાંશ ભાગમાં વિઘટન થવા માટે લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2 \ s$ છે. તો ગુણોત્તર $t_1 / t_2$ શું થશે?

હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનનો વેગ અચળાંક $0.0204 \text{ min}^{-1}$ છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય ગણો. ($\text{ min}$ માં)

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો $75\%$ ભાગ $32$ મિનિટમાં પૂર્ણ થાય છે,તો પ્રક્રિયાનો $50\%$ ભાગ ક્યારે પૂર્ણ થયો હશે? ......... $\min$

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \to B$ માટે,$0.01 \ M$ પ્રક્રિયકની સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times 10^{-5} \ M \ sec^{-1}$ માલૂમ પડે છે. આ પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય .......... $sec$ છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-3} \ min^{-1}$ છે અને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.2 \ mol \ dm^{-3}$ છે. $200 \ min$ માં કેટલા ટકા પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo