$p-n$ જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ ગોઠવણીમાં,

  • A
    $p$-વિસ્તાર બેટરીના ધન ટર્મિનલ સાથે જોડાયેલ હોય છે.
  • B
    $n$-વિસ્તાર બેટરીના ધન ટર્મિનલ સાથે જોડાયેલ હોય છે.
  • C
    $p$-વિસ્તાર બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડાયેલ હોય છે.
  • D
    $n$-વિસ્તાર બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડાયેલ હોય છે.

Explore More

Similar Questions

જ્યારે ફોરવર્ડ બાયસ વોલ્ટેજમાં $0.6 \, V$ નો ફેરફાર કરવામાં આવે ત્યારે જંકશન ડાયોડમાંથી પસાર થતા પ્રવાહમાં $12 \, mA$ નો ફેરફાર થાય છે. તો ડાયનેમિક અવરોધ કેટલો હશે?

ફોરવર્ડ બાયસ્ડ $p-n$ જંકશન ડાયોડમાં,ડેપ્લેશન રિજનમાં પોટેન્શિયલ બેરિયર કયા સ્વરૂપમાં હશે?

સિલિકોન $P-N$ જંકશનમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં ચાર્જ કેરિયર્સની ગતિ માટેનું મુખ્ય મિકેનિઝમ કયું છે?

કોઈપણ સર્કિટ સાથે જોડાયેલ ન હોય તેવા $p-n$ જંકશન ડાયોડમાં:

પરિપથમાં પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo