આપેલ $DNA$ ખંડ $ATGACCAGGACCCCAACA$ માં,પ્રથમ બેઝનું વિકૃતિ (mutation) થાય છે. આ $DNA$ ખંડ દ્વારા થતા કોડિંગ પર તેની અસર શું થશે?

  • A
    એમિનો એસિડના પ્રકાર તેમજ ક્રમમાં સંપૂર્ણ ફેરફાર
  • B
    માત્ર પ્રથમ એમિનો એસિડમાં ફેરફાર
  • C
    ક્રમમાં કોઈ ફેરફાર નહીં
  • D
    પ્રોટીનમાં એક એમિનો એસિડ ઓછો

Explore More

Similar Questions

નીચેની ઘટનાઓનો સાચો ઘટનાક્રમ કયો છે?
$1.$ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ (Chromosome theory of heredity) ની રચના
$2.$ $DNA$ આનુવંશિક દ્રવ્ય છે તે સાબિત કરતા પ્રયોગો
$3.$ મેન્ડલના આનુવંશિકતાના નિયમોની શોધ
કોડ:

જનીનિક દ્રવ્યનો સૌથી નાનો એકમ જેની ઉપર વિકૃતિ (mutation) સર્જાય છે,તેને ..... કહેવામાં આવે છે.

નીચેના વૈજ્ઞાનિકોની ભૂમિકા સમજાવો:
$1.$ એવરી, મેકલીઓડ અને મેકકાર્ટી $(1933-44)$
$2.$ મેથ્યુ મેસેલસન અને ફ્રેન્કલિન સ્ટેહલ $(1958)$

આણ્વિક જીવવિજ્ઞાનનો મધ્યસ્થ સિદ્ધાંત (Central Dogma) નીચે દર્શાવેલ છે. પ્રક્રિયાઓ $P, Q$ અને $R$ ને ઓળખો.

$E. coli$ માં $mRNA$ નું આયુષ્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo