આકૃતિમાં દર્શાવ્યા મુજબના હાઇડ્રોલિક જેકમાં,કારનું દળ $W = 800 \, kg$,$A_1 = 10 \, cm^2$ અને $A_2 = 10 \, m^2$ છે. કારને ઊંચકવા માટે જરૂરી લઘુત્તમ બળ $F$ ........... $N$ છે.

  • A
    $1$
  • B
    $0.8$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

આકૃતિમાં એક હાઇડ્રોલિક લિફ્ટ દર્શાવેલ છે. ગતિશીલ પિસ્ટન $A, B$ અને $C$ ની ત્રિજ્યા અનુક્રમે $10 \,cm, 100 \,cm$ અને $5 \,cm$ છે. જો $2 \,kg$ દળ ધરાવતો પદાર્થ પિસ્ટન $A$ પર મૂકવામાં આવે, તો પિસ્ટન $B$ અને $C$ દ્વારા અનુક્રમે કેટલું મહત્તમ દળ ઊંચકી શકાય?

જ્યારે કોર્કને ફટકો મારવામાં આવે ત્યારે પ્રવાહીથી ભરેલી બોટલનું તળિયું શા માટે તૂટી જાય છે?

આકૃતિમાં દર્શાવેલ પહોળી નળીના આડછેદનું ક્ષેત્રફળ $800 \ cm^2$ છે. જો દળરહિત પિસ્ટન પર $12 \ kg$ દળ મૂકવામાં આવે,તો બે નળીઓમાં પાણીના સ્તરમાં ઊંચાઈનો તફાવત $h$ ........ $cm$ છે.

Difficult
View Solution

દબાણના પ્રસરણ માટે પાસ્કલનો નિયમ લખો અને તે શું સૂચવે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ $1000 \ kg$ દળને ઊંચકવા માટે થાય છે, જે $1 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન $(P_1)$ પર મૂકવામાં આવ્યું છે. જો બીજા છેડે રહેલા પિસ્ટન $(P_2)$ નું આડછેદનું ક્ષેત્રફળ $0.01 \ m^2$ હોય, તો $1000 \ kg$ ને ઊંચકવા માટે તેના પર કેટલું દળ મૂકવું પડશે ($kg$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo