વર્ગના વિદ્યાર્થીઓની તબીબી તપાસમાં,નીચે મુજબના રુધિર જૂથો નોંધવામાં આવ્યા છે:
રુધિર જૂથ$A, AB, B, O$
વિદ્યાર્થીઓની સંખ્યા$10, 13, 12, 5$

વર્ગમાંથી એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે વિદ્યાર્થીનું રુધિર જૂથ $B$ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{13}{40}$
  • C
    $\frac{1}{8}$
  • D
    $\frac{3}{10}$

Explore More

Similar Questions

$2$ બાળકો ધરાવતા $1000$ કુટુંબોને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચે મુજબની માહિતી નોંધવામાં આવી:
કુટુંબમાં છોકરીઓની સંખ્યા $0$ $1$ $2$
કુટુંબોની સંખ્યા $128$ $672$ $200$

યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાં $(1)$ બે છોકરીઓ હોય,$(2)$ એક છોકરી હોય તેની સંભાવના શોધો.

એક સિક્કાને $50$ વખત ઉછાળવામાં આવે છે,જેમાં $23$ વખત છાપ (head) મળે છે અને $27$ વખત કાંટો (tail) મળે છે. દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો.

જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે,ત્યારે એકી સંખ્યા મળવાની સંભાવના શોધો.

બે પાસાઓને એકસાથે $500$ વખત ફેંકવામાં આવે છે. દરેક વખતે ઉપરની સપાટી પર આવતી બે સંખ્યાઓનો સરવાળો નીચેના કોષ્ટકમાં નોંધવામાં આવ્યો છે:
સરવાળો આવૃત્તિ
$2$ $14$
$3$ $30$
$4$ $42$
$5$ $55$
$6$ $72$
$7$ $75$
$8$ $70$
$9$ $53$
$10$ $46$
$11$ $28$
$12$ $15$

જો પાસાઓને ફરી એકવાર ફેંકવામાં આવે,તો $5$ કે તેથી ઓછો સરવાળો મળવાની સંભાવના કેટલી છે?

કોઈપણ ઘટનાની સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo