ઉત્પરિવર્તનની ઘટનામાં,જ્યારે એડેનાઈનનું સ્થાન ગ્વાનીન લે છે,ત્યારે તેને શું કહેવાય છે?

  • A
    પ્રત્યાંકન
  • B
    ટ્રાન્ઝિશન (સંક્રમણ)
  • C
    ટ્રાન્સવર્ઝન
  • D
    ફ્રેમ-શિફ્ટ ઉત્પરિવર્તન

Explore More

Similar Questions

જનીન વિકૃતિ (Gene mutation) શેના કારણે થાય છે?

કયા પ્રકારના ઉત્પરિવર્તન (mutation) ને કારણે એલીલ (allele) માં ફેરફાર થાય છે?

$DNA$ નાં અનુક્રમમાં ફેરફાર થવાને કારણે સજીવના જનીન પ્રકાર (genotype) અને સ્વરૂપ પ્રકાર (phenotype) માં પરિવર્તન લાવતી ઘટના કઈ છે?

$5$-બ્રોમો યુરેસિલ દ્વારા પ્રેરિત વિકૃતિઓ ...... તરીકે ઓળખાય છે.

મોટે ભાગે વિકૃતિઓ ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo