શુદ્ધ અવરોધક $ac$ સર્કિટમાં,પ્રવાહ

  • A
    $e.m.f.$ કરતા કળામાં પાછળ રહે છે
  • B
    $e.m.f.$ સાથે સમાન કળામાં હોય છે
  • C
    $e.m.f.$ કરતા કળામાં આગળ હોય છે
  • D
    અડધા ચક્રમાં $e.m.f.$ કરતા આગળ હોય છે અને બાકીના અડધા ચક્રમાં પાછળ રહે છે

Explore More

Similar Questions

ચોક કોઈલ (choke coil) માં રિએક્ટન્સ $X_L$ અને અવરોધ $R$ એવા હોય છે કે

એક કોઈલનું ઇન્ડક્ટન્સ $3 \ H$ છે. જ્યારે તેને પ્રથમ a.c. સ્ત્રોત સાથે અને ત્યારબાદ d.c. સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તેના રિએક્ટન્સનો ગુણોત્તર કેટલો થાય?

$50 \mu F$ નો કેપેસિટર $V = 220 \sin 50 t$ પાવર સોર્સ સાથે જોડાયેલ છે ($V$ વોલ્ટમાં અને $t$ સેકન્ડમાં છે). $rms$ પ્રવાહનું મૂલ્ય (એમ્પિયરમાં) શોધો.

કેપેસિટરનો રિએક્ટન્સ $X_{C}$ છે. જો આવૃત્તિ અને કેપેસિટન્સ બમણા કરવામાં આવે,તો નવો રિએક્ટન્સ કેટલો થશે?

કયા પરિપથમાં સરેરાશ પાવરનો વપરાશ મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo