એક પ્રક્રિયામાં,$(CH_3)_2CHMgBr + CO_2$ $\xrightarrow[\text{dry ether}]{} A$ $\xrightarrow[dil. HCl]{H_2O} B$. ઉપરની પ્રક્રિયામાં નીપજ '$B$' શોધો.

  • A
    પ્રોપેનોઈક એસિડ
  • B
    $2-$મિથાઈલપ્રોપેનોઈક એસિડ
  • C
    બ્યુટેનોઈક એસિડ
  • D
    $2,2-$ડાયમિથાઈલઈથેનોઈક એસિડ

Explore More

Similar Questions

ટોલ્યુઇનનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે?

એસીટાલ્ડિહાઈડનું એસિટિક એસિડમાં રૂપાંતર કરવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

$R - X$ $\xrightarrow[\text{alcoholic}]{KCN} A$ $\xrightarrow[\Delta]{H_2O/H^\oplus} B$ પ્રક્રિયામાં,નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $A$ શું છે?
$Cyclopropyl bromide \xrightarrow[(ii) CO_2, (iii) H_3O^+]{(i) Mg, Et_2O} A$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં સંયોજન $B$ ........... થશે.
$C_2H_5Br$ $\xrightarrow{KCN} A$ $\xrightarrow{\text{Hydrolysis}} B$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo