શ્રેણી $LCR$ સર્કિટમાં,અવરોધ $R = 10 \Omega$ અને ઈમ્પીડન્સ $Z = 20 \Omega$ છે. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત .......$^o$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

એક $A.C.$ સર્કિટમાં,કોઈલનું રિએક્ટન્સ તેના અવરોધ કરતા $\sqrt{3}$ ગણું છે. કોઈલના વોલ્ટેજ અને કોઈલમાંથી વહેતા પ્રવાહ વચ્ચેનો ફેઝ તફાવત કેટલો હશે?

$L-C-R$ શ્રેણી $AC$ પરિપથ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની વ્યાખ્યા આપો. તેમના સૂત્રો અને $SI$ એકમો લખો.

જો $4 \ \Omega$ અવરોધ ધરાવતો રઝિસ્ટર,$6 \ \Omega$ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર અને $9 \ \Omega$ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતો ઇન્ડક્ટર એક $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા હોય,તો પરિપથનો ઈમ્પિડન્સ કેટલો થાય ($\Omega$ માં)?

ફેઝર્સ (Phasors) એટલે શું?

$\omega C$ નો એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo