$3$ પાસાઓને એકસાથે ફેંકતા,તેમનો સરવાળો $5$ મળે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{18}$
  • C
    $\frac{1}{36}$
  • D
    $\frac{1}{9}$

Explore More

Similar Questions

એક પ્રયત્નમાં ઘટના $A$ બનવાની સંભાવના $0.4$ છે. ત્રણ સ્વતંત્ર પ્રયત્નોમાં ઘટના $A$ ઓછામાં ઓછી એક વાર બને તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $1$ થી $30$ સુધીના અંક લખેલા $30$ દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. દડા પરનો અંક $5$ અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

આપેલી માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો: એક ટોપલીમાં $4$ લાલ,$5$ વાદળી અને $3$ લીલા લખોટા છે. જો યાદચ્છિક રીતે $2$ લખોટા પસંદ કરવામાં આવે,તો બંને લાલ હોવાની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $1$ થી $20$ સુધીના અંક લખેલી ટિકિટો છે. બે ટિકિટો પસંદ કરવામાં આવે છે. બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

એક નિશાનબાજ લક્ષ્યને વીંધે તેની સંભાવના $1/5$ છે. તો $10$ પ્રયત્નોમાં ઓછામાં ઓછી એક વાર લક્ષ્ય વીંધવાની તેની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo