એક ચોરસમાં,વિકર્ણની લંબાઈ $8$ છે. ચોરસની બાજુઓની લંબાઈ શોધો. ($\sqrt{2}$ માં)

  • A
    $8$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $10$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle A \cong \angle Q$ અને $\angle B \cong \angle R$ છે. તો તેમની વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

$\Delta ABC$ માં,$\overline{AD}$ અને $\overline{BE}$ મધ્યગાઓ છે. $D$ માંથી પસાર થતી અને $\overline{BE}$ ને સમાંતર રેખા $m$,$\overline{AC}$ ને $K$ માં છેદે છે. જો $EK = 2.5$ હોય,તો $AC = \ldots$

જે ત્રિકોણની બાજુઓના માપ ............ હોય તે કાટકોણ ત્રિકોણ છે.

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ છે. જો $AB = 3x - 2$,$AC = 5x + 4$ અને $BC = 6x + 2$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta PQR$ માં,$m \angle P = m \angle Q + m \angle R$,$PQ = 7$ અને $QR = 25$ છે. $\Delta PQR$ ની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo