એક પ્રમાણભૂત $ECG$ માં,નીચેનામાંથી કયો મૂળાક્ષર માનવ હૃદયની સંબંધિત પ્રવૃત્તિનું સાચું નિરૂપણ છે?

  • A
    $S$ - સિસ્ટોલની શરૂઆત
  • B
    $T$ - ડાયસ્ટોલનો અંત
  • C
    $P$ - કર્ણકોનું વિધ્રુવીકરણ (depolarisation)
  • D
    $R$ - ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ (repolarisation)

Explore More

Similar Questions

મનુષ્યમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક દબાણ વચ્ચેનો તફાવત કેટલો છે?

સિસ્ટોલિક બ્લડ પ્રેશર ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કરતા વધારે હોય છે કારણ કે:

સામાન્ય $ECG$ માં $T$-તરંગ . . . . . . . દર્શાવે છે.

નીચેનામાંથી કયું મૂલ્ય હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદાબ) સૂચવે છે?

$ECG$ [ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ] ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : '$P$' તરંગ ક્ષેપકો (ventricles) ના વિધ્રુવીકરણ (depolarisation) ને દર્શાવે છે.
વિધાન $II$ : '$T$' તરંગ ક્ષેપકોના પુનઃધ્રુવીકરણ (repolarisation) ને દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo