એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વોલ્ટેજ $220\,V$ અને પ્રવાહ $5\,A$ છે. સેકન્ડરી વોલ્ટેજ $22000\,V$ માલૂમ પડે છે. સેકન્ડરીમાં પ્રવાહ (નુકસાનને અવગણતા) ......$A$ છે.

  • A
    $5$
  • B
    $50$
  • C
    $500$
  • D
    $0.05$

Explore More

Similar Questions

$80 \text{ W}$ નો લેમ્પ સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરના સેકન્ડરી ગૂંચળા સાથે જોડાયેલ છે, જ્યાં પ્રાઈમરી ગૂંચળું $220 \text{ V}$ ના $AC$ મેઈન સાથે જોડાયેલ છે. ટ્રાન્સફોર્મર આદર્શ છે તેમ ધારીએ તો, પ્રાઈમરી ગૂંચળામાં વહેતો પ્રવાહ આશરે કેટલો હશે ($\text{ A}$ માં)?

ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી અને પ્રાઇમરી આંટાઓનો ગુણોત્તર $3 : 2$ છે. જો આઉટપુટ પાવર $P$ હોય,તો તમામ નુકસાનને અવગણતા,ઇનપુટ પાવર કેટલો હોવો જોઈએ?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગૂંચળામાં $20$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $100$ આંટા છે. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ટર્મિનલ પર $V_{\text{in}} = 600 \sin 314t$ જેટલો $AC$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. તો સેકન્ડરી આઉટપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વોલ્ટમાં કેટલું મળે?

ટ્રાન્સફોર્મર એટલે શું? તેનો સિદ્ધાંત લખો અને તેની રચના સમજાવો.

Difficult
View Solution

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને ગૌણ ગૂંચળામાં $280$ છે. જો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $4\,A$ હોય,તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ.....$A$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo