યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ $0.5 \ mm$ ના અંતરે છે અને પડદો $150 \ cm$ દૂર રાખવામાં આવ્યો છે. $650 \ nm$ અને $520 \ nm$ એમ બે તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના કિરણોનો ઉપયોગ પડદા પર વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે થાય છે. સામાન્ય મધ્યસ્થ અધિકતમથી તે બિંદુ સુધીનું લઘુત્તમ અંતર જ્યાં બંને તરંગલંબાઇઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે તે ...... $mm$ છે.

  • A
    $1.56$
  • B
    $7.8$
  • C
    $9.75$
  • D
    $15.6$

Explore More

Similar Questions

બે સ્લિટ એકબીજાથી $1 \, mm$ દૂર છે અને પડદાનું અંતર $1 \, m$ છે. જો $5 \times 10^{-7} \, m$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો $3^{rd}$ અપ્રકાશિત શલાકા અને $5^{th}$ પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર......$mm$ છે.

યંગના પ્રયોગમાં, બે સુસંબદ્ધ ઉદગમો દ્વારા ઉત્પન્ન થતી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $36 : 1$ છે. બે વ્યક્તિગત ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

યંગના બે સ્લિટના પ્રયોગમાં $6000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે શલાકાની કોણીય પહોળાઈ $1^\circ$ છે. તો સ્લિટ વચ્ચેનું અંતર $mm$ માં કેટલું હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,તરંગલંબાઈ ${\lambda _1}$ સાથેનું $8^{th}$ મહત્તમ મધ્યસ્થ મહત્તમથી ${d_1}$ અંતરે છે અને તરંગલંબાઈ ${\lambda _2}$ સાથેનું $6^{th}$ મહત્તમ ${d_2}$ અંતરે છે. તો $({d_1}/{d_2})$ બરાબર શું થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, $\lambda = 5000\;\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 0.2\;mm$ છે અને પડદો સ્લિટ્સથી $D = 200\;cm$ અંતરે છે। મધ્યસ્થ અધિકતમ $x = 0$ પર છે। ત્રીજું અધિકતમ (મધ્યસ્થ અધિકતમને શૂન્યમું અધિકતમ ગણતા) $x$ ના કેટલા મૂલ્ય પર હશે......$cm$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo