એસિડિક માધ્યમમાં $1.5 \, mol$ $Cu_2S$ નું ઓક્સિડેશન કરવા માટે જરૂરી $KMnO_4$ ના મોલ ............... $mol$ હશે.

  • A
    $1.2$
  • B
    $1.6$
  • C
    $2.1$
  • D
    $2.4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ક્લોરિન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?
$(i)$ $CH_3CH_2OH + Cl_2 \longrightarrow CH_3CHO + HCl$
(ii) $CH_3CHO + Cl_2 \longrightarrow CCl_3CHO + HCl$
(iii) $CH_4 + Cl_2 \stackrel{hv}{\longrightarrow} CH_3Cl + HCl$
સાચો જવાબ છે

$Cu^{2+}(aq.)$ નીચેનામાંથી કયા દ્રાવણ સાથે રેડોક્ષ પ્રક્રિયા કરતું નથી?

નીચેના પૈકી કયો આયન એસિડિક $KMnO_4$ દ્રાવણનો રંગ દૂર કરે છે?

$I^{-}(aq.) + MnO_4^{-}(aq.) \xrightarrow{H^{+}} X + Mn^{2+}(aq.)$
$I^{-}(aq.) + MnO_4^{-}(aq.) \xrightarrow{\text{Neutral or weakly } OH^{-}} Y + MnO_2$
$MnO_4^{-}(aq.) + Mn^{2+}(aq.) \xrightarrow{ZnSO_4} Z + 4H^{+}$
નીપજો $X, Y$ અને $Z$ અનુક્રમે કઈ છે?

Difficult
View Solution

$(NH_4)_2Cr_2O_7$ (એમોનિયમ ડાયક્રોમેટ) નો ઉપયોગ ફટાકડામાં થાય છે. હવામાં ઉડતી લીલા રંગની પાવડર જેવી વસ્તુ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo