લીલમાં,લિંગી પ્રજનન બેના જોડાણ દ્વારા થાય છે

  • A
    બીજાણુઓ
  • B
    ખંડન
  • C
    જન્યુઓ
  • D
    ચલ બીજાણુઓ

Explore More

Similar Questions

કારા (Chara) માટે નીચેનામાંથી શું અસંગત છે?

$Chlamydomonas$ માં અર્ધીકરણ (meiosis) ક્યાં થાય છે?

નીચેનામાંથી કયું એકકોષી વનસ્પતિનું ઉદાહરણ છે?

$Spirogyra$ નો ઝાયગોસ્પોર (યુગ્મબીજાણુ) શું ઉત્પન્ન કરે છે?

વિધાન : $Volvox$,$Ulothrix$,$Spirogyra$ અને $Chara$ એ $Chlorophyceae$ ના સભ્યો છે.
કારણ : સામાન્ય રીતે તેમની પાસે સેલ્યુલોઝનું બનેલું અંદરનું સ્તર અને પેક્ટોઝનું બનેલું બહારનું સ્તર ધરાવતી સખત કોષદીવાલ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo