એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં,કેરિયર વેવનો એમ્પ્લિટ્યુડ $10 \ V$ છે અને એક સાઇડબેન્ડનો એમ્પ્લિટ્યુડ $2 \ V$ છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

  • A
    $0.8$
  • B
    $0.6$
  • C
    $0.7$
  • D
    $0.5$

Explore More

Similar Questions

જ્યારે મોડ્યુલેશન $50\%$ હોય ત્યારે એક ટ્રાન્સમીટર $10\, kW$ પાવર ટ્રાન્સમિટ કરે છે. કેરિયર વેવનો પાવર .......$kW$ છે.

એક ચોક્કસ સ્ટેશન પર $TV$ ટ્રાન્સમિશન એન્ટેનાની ઊંચાઈ $100 \, m$ છે. તેની કવરેજ રેન્જ બમણી કરવા માટે એન્ટેનાની ઊંચાઈમાં કેટલો વધારો કરવો જોઈએ ($m$ માં)?

ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યાના અનુક્રમે $\frac{1}{20000}$ અને $\frac{1}{80000}$ ગણી છે. લાઇન ઓફ સાઇટ મોડમાં સંતોષકારક સંચાર માટે આ બે એન્ટેના વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે ($km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^6 \ m$)

એક એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ સિગ્નલ નીચે આલેખેલ છે. નીચેનામાંથી કયું આ સિગ્નલનું શ્રેષ્ઠ વર્ણન કરે છે?

જો જમીન પર રહેલ રિસિવિંગ સ્ટેશન $10 \text{ MHz}$ ની આવૃત્તિ રિસિવ કરતું હોય, તો પ્રસારણનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo