એક વિદ્યુત પરિપથમાં,અમુક $emf$ ધરાવતો કોષ $5\, \Omega$ ના લોડ અવરોધ પર $1.25\, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પૂરો પાડે છે. જોકે,તે $2\, \Omega$ ના લોડ અવરોધ પર $1\, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પૂરો પાડે છે. કોષનું $emf$ $\frac{x}{10}\, V$ દ્વારા આપવામાં આવે છે. તો $x$ નું મૂલ્ય ..... છે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $32$
  • D
    $30$

Explore More

Similar Questions

$1$ $V$ અને $2$ $V$ ના emf અને અનુક્રમે $2 \Omega$ અને $1 \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને સમાંતર જોડવામાં આવે છે, જે બાહ્ય અવરોધમાંથી $1$ $A$ નો પ્રવાહ આપે છે. જો એક કોષની ધ્રુવીયતા ઉલટાવવામાં આવે, તો બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ $\frac{\alpha}{5}$ $A$ થાય છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

વિધાન : મોટા ડ્રાય સેલ (કોષ) માં $emf$ વધારે હોય છે.
કારણ : ડ્રાય સેલનું $emf$ તેના કદના પ્રમાણમાં હોય છે.

કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય વિદ્યુતચાલક બળ (emf) નું સમીકરણ લખો.

$E_1$ અને $E_2$ $emf$ ધરાવતા અને $r_1$ અને $r_2$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને સમાંતર જોડવામાં આવે છે. સમતુલ્ય સ્ત્રોતનો $emf$ અને આંતરિક અવરોધ કેટલો થશે?

દરેક કોષનું emf $1.5 \ V$ અને આંતરિક અવરોધ $1 \ \Omega$ છે. $30 \ \Omega$ ના બાહ્ય લોડ અવરોધમાં $1.5 \ A$ નો મહત્તમ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જરૂરી આવા કોષોની ન્યૂનતમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo