એક ઇલેક્ટ્રોલિસિસ પ્રયોગમાં,$i$ જેટલો વિદ્યુતપ્રવાહ શ્રેણીમાં જોડેલા બે અલગ-અલગ કોષોમાંથી પસાર થાય છે,જેમાં એકમાં $CuSO_4$ નું દ્રાવણ અને બીજામાં $AgNO_3$ નું દ્રાવણ છે. બંને કોષોમાં કેથોડના વજનમાં થતો વધારો કયા ગુણોત્તરમાં હશે?

  • A
    $Cu$ અને $Ag$ ની ઘનતાના ગુણોત્તરમાં
  • B
    $Cu$ અને $Ag$ ના પરમાણ્વીય ભારના ગુણોત્તરમાં
  • C
    $Cu$ ના અડધા પરમાણ્વીય ભાર અને $Ag$ ના પરમાણ્વીય ભારના ગુણોત્તરમાં
  • D
    $Cu$ ના અડધા પરમાણ્વીય ભાર અને $Ag$ ના અડધા પરમાણ્વીય ભારના ગુણોત્તરમાં

Explore More

Similar Questions

છ સમાન બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $emf\; E$ અને શૂન્ય આંતરિક અવરોધ ધરાવતા $DC$ સ્ત્રોત સાથે જોડાયેલા છે. જ્યારે $(i)$ બધા બલ્બ પ્રકાશિત હોય અને $(ii)$ જ્યારે વિભાગ $A$ માંથી બે અને વિભાગ $B$ માંથી એક બલ્બ પ્રકાશિત હોય,ત્યારે બલ્બ દ્વારા થતા પાવર વપરાશનો ગુણોત્તર કેટલો હશે?

નીચેના વિધાનોની સત્યતા ચકાસો:
$(1)$ વોલ્ટ અને કુલંબનો ગુણાકાર જૂલ છે.
$(2)$ વોલ્ટ અને એમ્પીયરનો ગુણાકાર જૂલ/સેકન્ડ છે.
$(3)$ વોલ્ટ અને વોટનો ગુણાકાર હોર્સ પાવર છે.
$(4)$ વોટ-અવરને ઇલેક્ટ્રોન વોલ્ટના સંદર્ભમાં માપી શકાય છે.

આપેલ સર્કિટમાં $2 \ \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $(G)$ જોડેલ છે. $C_1$ $(4 \ \mu F)$ અને $C_2$ $(6 \ \mu F)$ માં રહેલા વિદ્યુતભારનો ગુણોત્તર શોધો:

થર્મોકપલ કયા સિદ્ધાંત પર આધારિત છે?

એક કોપર વોલ્ટામીટરને $0.1\,\Omega$ અવરોધ ધરાવતી હીટર કોઈલ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં $20$ મિનિટ સુધી સ્થાયી પ્રવાહ વહે છે અને કેથોડ પર $0.99\,g$ કોપર જમા થાય છે. જો કોપરનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક $0.00033\,g/C$ હોય, તો કોઈલમાં ઉત્પન્ન થતી ઉષ્મા ............... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo