એક પ્રયોગમાં,બે પોલેરોઇડ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે બીજા પોલેરોઇડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા પ્રથમ પોલેરોઇડ પર આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતાના $37.5 \%$ છે. તો બે પોલેરોઇડની અક્ષો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $60$
  • B
    $90$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

$32 \, W m^{-2}$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી પસાર થાય છે,જેથી છેલ્લા પોલેરોઇડની પાસ અક્ષ પ્રથમ પોલેરોઇડની પાસ અક્ષને લંબ છે. જો બહાર આવતા પ્રકાશની તીવ્રતા $3 \, W m^{-2}$ હોય,તો પ્રથમ બે પોલેરોઇડની પાસ અક્ષ વચ્ચેનો ખૂણો $............ \, ^{\circ}$ છે.

પોલરાઈઝર અને એનાલાઈઝર વચ્ચેના ખૂણા પર ટ્રાન્સમિટેડ પ્રકાશની તીવ્રતાનો આધાર દર્શાવતો આલેખ કયો છે? ($I_0$ એ પ્લેન પોલરાઈઝ્ડ પ્રકાશની તીવ્રતા છે)

આંશિક રીતે ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું?

$32 \ W m^{-2}$ ની તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલરાઇઝરમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી પ્રથમ અને બીજા પોલરાઇઝરની ટ્રાન્સમિશન ધરીઓ એકબીજા સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે અને છેલ્લા પોલરાઇઝરની ટ્રાન્સમિશન ધરી પ્રથમ પોલરાઇઝરની ધરી સાથે કાટખૂણે (crossed) છે. અંતે બહાર આવતા પ્રકાશની તીવ્રતા .......$W m^{-2}$ હશે.

Difficult
View Solution

$I_{0}$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશનો કિરણપુંજ એક પોલેરોઇડ પર આપાત થાય છે. બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo