આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ફલિત ભ્રૂણપુટની એકકીય,દ્વિકીય અને ત્રિકીય રચનાઓ ક્રમશઃ કઈ છે?

  • A
    સહાયક કોષો,પ્રતિધ્રુવીય કોષો અને ધ્રુવીય કોષકેન્દ્રો
  • B
    સહાયક કોષો,પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર અને યુગ્મનજ
  • C
    પ્રતિધ્રુવીય કોષો,સહાયક કોષો અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
  • D
    સહાયક કોષો,યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર

Explore More

Similar Questions

બેવડું ફલન માત્ર .......માં જ જોવા મળે છે.

$PEN$ નું પૂરું નામ શું છે?

આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષના વિકાસની શરૂઆત કરવા માટે જરૂરી બેવડા ફલનની પ્રક્રિયામાં શું સામેલ છે?

વ્યાખ્યા / સમજૂતી આપો: બેવડું ફલન (Double Fertilisation).

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિ-ફલન (Triple fusion) એટલે બીજા નર જન્યુનું કોની સાથેનું જોડાણ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo