આવૃત બીજધારી વનસ્પતિઓમાં,મહાબીજાણુજનન અને મહાજન્યુજનન દરમિયાન નીચેની ઘટનાઓ બને છે:
$(i)$ મહાબીજાણુ માતૃકોષોનું વિભેદન
$(ii)$ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ
$(iii)$ રેખીય ચતુષ્કનું નિર્માણ
$(iv)$ સક્રિય મહાબીજાણુનું સમભાજન
$(v)$ $3$ મહાબીજાણુઓનું અધઃપતન
$(vi)$ ભ્રૂણપુટનું નિર્માણ
$(vii)$ ધ્રુવીય કોષકેન્દ્રોનું જોડાણ
સાચો ક્રમ કયો છે?

  • A
    $(i), (ii), (iii), (v), (iv), (vi), (vii)$
  • B
    $(i), (ii), (iii), (iv), (v), (vi), (vii)$
  • C
    $(v), (i), (ii), (iii), (iv), (vi), (vii)$
  • D
    $(i), (ii), (iii), (v), (vi), (iv), (vii)$

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

અંડાશય એ નીચેનામાંથી શેનો ભાગ છે?

મહાલઘુબીજાણુજનન (megasporogenesis) વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનક પેઢીનો પ્રથમ કોષ નીચેનામાંથી કયો છે?

સામાન્ય અથવા $Polygonum$ પ્રકારની ભ્રૂણપુટ (embryo sac) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo