આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

  • A
    પ્રદેહ (Nucellus)
  • B
    ભ્રૂણપુટ (Embryo sac)
  • C
    ભ્રૂણપોષ (Endosperm)
  • D
    સ્ત્રીકેસરનું પરાગાસન (Stigma)

Explore More

Similar Questions

જો $100$ મહાબીજાણુ માતૃકોષો $(MMC)$ અર્ધીકરણ પામે,તો કેટલા મહાબીજાણુઓનું નિર્માણ થાય $(a)$,કેટલા અવનત પામે $(b)$,અને કેટલા સક્રિય રહે $(c)$?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં માદા જન્યુજનક (female gametophyte) કયું છે?

જ્યારે બીજાંડતલ (chalaza),અંડનાલ (funicle) અને બીજાંડછિદ્ર (micropyle) એક જ સીધી રેખામાં આવેલા હોય,ત્યારે તેવા અંડકને......કહે છે.

ફિલિફોર્મ એપરેટસ (Filiform apparatus) એ કોની લાક્ષણિકતા છે$-$

આડા (Horizontally) ગોઠવાયેલા અંડકને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo