જલીય દ્રાવણમાં ગ્લુકોઝ કયા સ્વરૂપમાં રહે છે?

  • A
    માત્ર ઓપન ચેઈન સ્વરૂપમાં
  • B
    માત્ર પાયરેનોઝ સ્વરૂપમાં
  • C
    માત્ર ફ્યુરેનોઝ સ્વરૂપમાં
  • D
    સંતુલનમાં ત્રણેય સ્વરૂપોમાં

Explore More

Similar Questions

એક પાયરાનોઝના $\alpha$-સ્વરૂપનું પ્રકાશીય પરિભ્રમણ $+150.7^{\circ}$ છે,અને $\beta$-સ્વરૂપનું $+52.8^{\circ}$ છે. દ્રાવણમાં આ એનોમર્સના સંતુલિત મિશ્રણનું પ્રકાશીય પરિભ્રમણ $+80.2^{\circ}$ છે. સંતુલિત મિશ્રણમાં $\alpha$-સ્વરૂપની ટકાવારી $....... \%$ છે.

નીચે આપેલ સંયોજન $(A)$ ઓક્સાઇમ કેમ બનાવતું નથી?

નીચેનામાંથી કયું ટ્રાયસેકેરાઇડ છે?

નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેટ ડાયસેકેરાઇડ છે?

$Glucose$ $(C_6H_{12}O_6)$ માં કયા ક્રિયાશીલ સમૂહો હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo