બ્રૂડ પેરાસિટિઝમ (અંડ-પરજીવીપણું) માં . . . . . . .

  • A
    યજમાનના માળામાં મૂક્યા પછી ઈંડાને પિતૃ પક્ષી દ્વારા સેવવામાં આવે છે.
  • B
    યજમાન પક્ષીના ઈંડાનો નાશ થાય છે.
  • C
    પરજીવીના ઈંડા યજમાનના ઈંડા પછી સેવાય છે.
  • D
    એક પક્ષીના ઈંડા બીજા પક્ષીના માળામાં મૂકવામાં આવે છે જે તેમને સેવે છે.

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ પરોપજીવન $(i)$ $++$
$(b)$ સહભોજિતતા $(ii)$ $+-$
$(c)$ અમિતોપજીવન $(iii)$ $0+$
$(d)$ સહજીવન $(iv)$ $0-$

બગલા અને ઢોરના ઉદાહરણ દ્વારા સહભોજિતા (Commensalism) સમજાવો.

જો $'+'$ ચિહ્ન ફાયદાકારક આંતરક્રિયા માટે,$'-'$ ચિહ્ન નુકસાનકારક માટે અને $'O'$ ચિહ્ન તટસ્થ આંતરક્રિયા માટે વપરાય,તો $'+, -'$ દ્વારા દર્શાવતી વસ્તી આંતરક્રિયા કઈ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બે પ્રાણી જાતિઓના જોડાણમાં,એક ઉધઈ છે જે લાકડા પર નભે છે અને બીજી ઉધઈના આંતરડામાં રહેલ આદિજીવ (protozoan) $Trichonympha$ છે. તેઓ કેવા પ્રકારનું જોડાણ સ્થાપિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo