કેપિંગ (capping) માં,$hnRNA$ ના $5'$ છેડા પર .......... ઉમેરવામાં આવે છે.

  • A
    મિથાઈલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ
  • B
    મિથાઈલ એડેનોસિન ટ્રાયફોસ્ફેટ
  • C
    મિથાઈલ સાયટિડિન ટ્રાયફોસ્ફેટ
  • D
    મિથાઈલ યુરિડિન ટ્રાયફોસ્ફેટ

Explore More

Similar Questions

યુકેરિયોટિક $mRNA$ ના અનુલેખન-પશ્ચાત ફેરફારો (post-transcriptional modifications) વિશે સમજૂતી આપો.

Difficult
View Solution

ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) દરમિયાન $DNA$ હેલિક્સને ખોલવાની પ્રક્રિયામાં મદદ કરતા ઉત્સેચકનું નામ જણાવો.

પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો છે?

પ્રત્યાંકન (Transcription) દરમિયાન $DNA$ કુંતલને ખોલવામાં મદદ કરતા ઉત્સેચકનું નામ ઓળખો.

પ્રત્યાંકન દરમિયાન $DNA$ ના જે સ્થાને $RNA$ પોલીમરેઝ જોડાય છે,તેને ....... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo