સ્થળાંતરની રીતમાં (displacement method),આપણે $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુ તથા પડદા વચ્ચેનું અંતર $60 \, cm$ છે. કેન્દ્રલંબાઈ માટે શક્ય મૂલ્ય ........ $cm$ છે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $12$
  • D
    $20$

Explore More

Similar Questions

$1/3 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં બમણા કદનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે ($m$ માં)?

એક વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે. એક લેન્સ વસ્તુ અને પડદા વચ્ચેના બે અલગ-અલગ સ્થાનો માટે પડદા પર વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. આ બે સ્થાનો વચ્ચેનું અંતર $40\, cm$ છે. જો લેન્સનો પાવર $\left(\frac{N}{100}\right) D$ ની નજીક હોય,જ્યાં $N$ એક પૂર્ણાંક છે,તો $N$ નું મૂલ્ય કેટલું થશે.......

લેન્સ માટે ગાઉસિયન સમીકરણ લખો.

કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પાવરનો હવામાં રહેલા પાવર સાથેનો ગુણોત્તર કેટલો થાય?

$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા વાસ્તવિક પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં '$m$' ગણું છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo