$CuCl_2$ ના વિદ્યુતવિભાજનમાં,$1 \ bar$ દબાણ અને $300 \ K$ તાપમાને $1 \ hour$ માટે $2.0 \ A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો એનોડ અને કેથોડ પર મળતી નીપજની માત્રા ગણો. $[Cu = 63.5, \ Cl = 35.5, \ R = 0.08314 \ L \ bar \ K^{-1} \ mol^{-1}]$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ વિદ્યુતનો જથ્થો: $Q = It = 2.0 \ A \times 3600 \ s = 7200 \ C = \frac{7200}{96500} \ F \approx 0.0746 \ F$.
આયનીકરણ: $CuCl_2 \rightarrow Cu^{2+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}$.
કેથોડ પર રિડક્શન: $Cu^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Cu_{(s)}$.
પ્રક્રિયા મુજબ,$2 \ mol$ ઇલેક્ટ્રોન $1 \ mol \ Cu$ આપે છે.
તેથી,$2 \ F$ વિદ્યુત $63.5 \ g \ Cu$ આપે છે.
તેથી,$\frac{72}{965} \ F$ દ્વારા મળતું $Cu$ નું દળ $= \frac{63.5}{2} \times \frac{72}{965} \approx 2.368 \ g \ Cu$ કેથોડ પર.
એનોડ પર ઓક્સિડેશન: $2Cl^{-}_{(aq)} \rightarrow Cl_{2(g)} + 2e^{-}$.
$2 \ mol$ ઇલેક્ટ્રોન $(2 \ F)$ $1 \ mol \ Cl_2$ વાયુ આપે છે.
તેથી,$\frac{72}{965} \ F$ દ્વારા મળતા $Cl_2$ ના મોલ $= \frac{36}{965} \approx 0.0373 \ mol \ Cl_2$.
$Cl_2$ નું વજન $= 0.0373 \times 71 \approx 2.648 \ g$.
આદર્શ વાયુ સમીકરણ $PV = nRT$ મુજબ,$Cl_2$ નું કદ $V = \frac{nRT}{P} = \frac{0.0373 \times 0.08314 \times 300}{1} \approx 0.9305 \ L \ Cl_2$ વાયુ એનોડ પર.

Explore More

Similar Questions

$400 \ mL$ ના $0.04 \ M$ $AgNO_3$ દ્રાવણમાંથી $Ag$ ના સંપૂર્ણ અવક્ષેપન માટે,$4.8 \ A$ નો વિદ્યુતપ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો જોઈએ?

Difficult
View Solution

ફેરાડેના વિદ્યુતવિભાજનના નિયમો કોની સાથે સંબંધિત છે?

$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા $19.5 \ g$ પોટેશિયમ જમા થાય છે. જો તેટલો જ વિદ્યુત જથ્થો એલ્યુમિનિયમ ક્લોરાઈડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો જમા થતા એલ્યુમિનિયમનું પ્રમાણ ............ $g$ હશે.

જ્યારે $10 \,A$ વિદ્યુતપ્રવાહ $80 \,min$ માટે પસાર કરવામાં આવે છે, ત્યારે $STP$ પર મુક્ત થતા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે ($\,L$ માં)?

$5 \ A$ વિદ્યુતપ્રવાહને $40 \ \text{minutes}$ માટે ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ ઝિંકનો જથ્થો $gm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo