એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસમાં,માતાના કયા ઘટકો જરાયુ (placenta) દ્વારા ગર્ભમાં પ્રવેશે છે?

  • A
    $Rh$ એન્ટિજન
  • B
    $Rh$ એન્ટિબોડીઝ
  • C
    $ABO$ એન્ટિબોડીઝ
  • D
    એગ્લુટિનિન

Explore More

Similar Questions

$Rh^+$ પતિ અને $Rh^-$ પત્નીના પ્રથમ સંતાનમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ (erythroblastosis foetalis) કેમ જોવા મળતું નથી?

નીચેનામાંથી કયું કણિકામય શ્વેતકણ (granulocyte) નથી?

કોષકેન્દ્રવિહીન રુધિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે?

મિથાઈલીન બ્લુ અભિરંજકનો ઉપયોગ કરીને, . . . . . . ને અન્ય કણિકાઓથી અલગ કરી શકાય છે.

રુધિરમાં $RBC$ ની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo