સુકોષકેન્દ્રી સજીવોમાં,$mRNA$ નું સંશ્લેષણ કોની મદદથી થાય છે?

  • A
    $RNA$ પોલિમરેઝ $III$
  • B
    $RNA$ પોલિમરેઝ $II$
  • C
    $RNA$ પોલિમરેઝ $I$
  • D
    રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ

Explore More

Similar Questions

પ્રત્યાંકન (transcription) ની પ્રક્રિયા માટે કયું ખનીજતત્વ આવશ્યક છે?

જો $DNA$ શૃંખલા $5'-AAAA-3'$ બેઈઝ સિકવન્સ ધરાવતી હોય,તો તેના પૂરક $m-RNA$ ની બેઈઝ સિકવન્સ શું હશે?

સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં,$RNA$ પોલિમરેઝ $I$ કોનું પ્રત્યાંકન કરે છે?

જો માનવ કોષના $RNA$ માં $81$ મિલિયન બેઝ હોય,તો $cDNA$ માં હાજર ઇન્ટ્રોન્સની કુલ સંખ્યાની ગણતરી કરો.

જો $DNA$ ની એક શૃંખલામાં નાઈટ્રોજન બેઇઝનો ક્રમ $ATCTG$ હોય,તો તેની પૂરક $RNA$ શૃંખલાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo